વાંકાનેરમાં ટીવી જોતા જોતા પડી ગયેલા વૃદ્ધનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં તાલુકા પંચાયત કચેરી નજીક રહેતા ગણેશભાઇ ગોકળભાઇ સંખેસરીયા ઉ.75 નામના વૃદ્ધ પોતાના ઘેર ટીવી જોતા જોતા પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text