કોરોના અપડેટ : નવા 13 કેસ નોંધાયા, 11 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 90 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 608 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 4, મોરબી શહેરમાં 3, હળવદ ગ્રામ્યમાં 3, હળવદ શહેરમાં 1 અને ટંકારા ગ્રામ્યમાં 2 મળી કુલ 13 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 10 અને માળિયાના 1 મળી કુલ 11 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 90 થઈ ગયા છે.

- text