જોધપર નદી ગામના વિદ્યાર્થીનો JEE પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

- text


મોરબીઃ નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં અને જોધપર નદી ગામના બરાસરા સ્મીત મહેશભાઈ નામના વિદ્યાર્થીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં JEEની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે. સ્મીતે JEEમાં ફિઝિક્સમાં 98.05, કેમેસ્ટ્રીમાં 98.52, મેથ્સમાં 94.59 સાથે કુલ 98.40 ટકા મેળવીને જોધપર નદી ગામનું ગૌરવ વધાર્યું છે.

- text

- text