મચ્છુ 3 ડેમ ઓવરફલો : બે દરવાજા એક ફૂટ ખોલાયા

- text


મોરબી : મોરબી પંથકમાં સારા વરસાદના પગલે ડેમો નવા નીરની આવક થઈ છે. ત્યારે મોરબી નજીક સાદુલકા ગામ નજીક મચ્છુ નદી પર આવેલા મચ્છુ 3 ડેમમાં રૂલ લેવલ એ ભરાઈ જતાં. ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલી 1676 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને મચ્છુ નદીના પટમાં અવર જવર ના કરવા અપીલ કરવામાં આવી છે.

- text

- text