સતવારા સમાજ કન્યા છાત્રાલય અને ભક્તિ વિદ્યાલયમાં ફ્રી બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો

- text


 

હળવદ: સિધ્ધનાથ વોલેન્ટિયર યુનિયન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તથા માઇક્રો લેબોરેટરી હળવદના સહયોગથી સતવારા સમાજ કન્યા છાત્રાલય તથા ભક્તિ વિદ્યાલયમાં ફ્રી બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફ્રી બ્લડ ચેકઅપ કેમ્પમાં 330 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વિદ્યાર્થિનીઓને બ્લડ ગ્રુપ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. સાથે પ્રોત્સાહન પેટે સિધ્ધનાથ વોલેન્ટિયર યુનિયન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

- text

- text