માળિયા તાલુકામાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

- text


ઘાટીલા ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ

માળીયા(મી.) : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે માળીયા તાલુકાનો યોગ દિવસ જુના ઘંટીલા ખાતે ઉજવવામાં આવ્યો હતો.

- text

વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે યોજાયેલ કાર્યક્રમમાં માળીયા મામલતદાર પરમારભાઈ, નાયબ મામલતદાર તેજશભાઈ, માળીયા તાલુકાના ઉપપ્રમુખ સવજીભાઈ, ઉમેશ જાકાસણીયા, યુવા ભાજપના મહામંત્રી નિકુંજ વિડજા, કેતન વિડજા,વેજલપર સરપંચ હરેશભાઈ કૈલા, માળીયા, પોલીસ, શિક્ષક સ્ટાફ તેમજ જુના ઘંટીલાના વિદ્યાર્થીઓ યોગ કાર્યમાં જોડાયા હતા.

- text