REAL ESTATE : નીલકંઠ પ્લાઝામાં શો-રૂમ તથા કોર્પોરેટ ઓફિસ લાયક જગ્યા ભાડેથી આપવાની છે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી સામે આવેલ નીલકંઠ પ્લાઝામાં જગ્યા ભાડેથી આપવાની છે. જે કોઈ રસ ધરાવતા હોય તેઓને સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબીમાં હળવદ મેઈન રોડ ઉપર મહેન્દ્રનગર ચોકડી સામે નીલકંઠ પ્લાઝામાં ત્રીજા માળે 5200 સ્કવેર ફૂટની જગ્યા ભાડેથી આપવાની છે. આ જગ્યામાં પ્રિ-સ્કૂલ, જિમ, ડિસ્પ્લે તથા શો રૂમ, કોર્પોરેટ ઓફિસ અથવા સુપર માર્કેટ માટે શ્રેષ્ઠ છે. આ જગ્યા લિફ્ટ, બાથરૂમ, થ્રિ ફેઝ ઇલેક્ટ્રિસિટી, ફ્લોરીંગ કોમ્પ્લેટથી સજ્જ છે. રસ ધરાવનાર પાર્ટીએ કિશોરભાઈ મો.નં. 9714015071 તથા 9512555985 ઉપર સંપર્ક કરવો.