ટંકારાનો વિદ્યાર્થી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંકે

- text


અકાઉન્ટ,સ્ટેટ અને ઓ.સી વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા

ટંકારા : આજરોજ સવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં ટંકારાના વિદ્યાર્થી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયો છે.

- text

ટંકારાના વિદ્યાર્થીએ કોરિંગા મિત શૈલેષભાઇએ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં અકાઉન્ટ,સ્ટેટ અને ઓ.સી વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી 99.99 PR અને 95.57% સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે પાસ થયો છે.

- text