શિવ હોલમાં LGનો સમર સેલ એક્સપો : 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, 20 ટકા સુધીનું કેશબેક અને શ્યોર ગિફ્ટ

- text


 

  • બાળકો માટે ફ્રી જમ્પિંગ, ડ્રોઇંગ કોમ્પિટિશન, ફ્રી ટેટુ, કાર્ટૂન કેરેક્ટર અને બહેનો માટે ફ્રી મહેંદી, ફ્રી માઇક્રોવેવ કુકિંગ કલાસીસ, હાઉઝી ગેમ અને ફ્રી નેલ આર્ટ સહિતના અનેક આકર્ષણો

  • ઇએમઆઈ 888થી શરૂ, 0 ટકા ફાયનાન્સ અને ફ્રી હોમ ડિલિવરી જેવી આકર્ષક ઓફર : હોમ એપ્લાયન્સીસની ખરીદીની આ તક ચૂકવા જેવી નથી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શિવ હોલમાં LGનો સમર સેલ એક્સપો શરૂ થઈ ગયો છે. જેમાં હોમ એપ્લાયન્સીસ ઉપર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, 20 ટકા સુધીનું કેશબેક અને શ્યોર ગિફ્ટ સહિત અનેકવિધ ઓફર્સ મુકવામાં આવી છે. આ એક્સપો માત્ર 5 જૂન સુધી જ ચાલવાનો હોય આજે જ મુલાકાત લ્યો.

મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે એલજીનો શોરૂમ સંકેત ઇન્ડિયા કાર્યરત છે. જેના દ્વારા મોરબીવાસીઓ માટે ખાસ તા.31મેથી 5 જૂન સુધી શનાળા રોડ ઉપર સમય ગેટ પાસે, સ્કાય મોલ સામે આવેલ શિવ હોલમાં LGનો સમર સેલ એક્સપો શરૂ કરવામાં આવ્યો છે. આ એક્સપોમાં ઓએલઇડી ટીવી, ઓએચડી ટીવી, સ્માર્ટ ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, ડીશ વોશર, વોટર પ્યોરીફાયર, માઇક્રોવેવ ઓવન, એરકંડીશનર, એક્સબુમ, ટોન સહિતની અનેક હોમ એપ્લાયન્સીસની પ્રોડક્ટ મળશે. જેના ઉપર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, 20 ટકા સુધીનું કેશબેક, શ્યોર ગિફ્ટ, ઇએમઆઈ 888થી શરૂ, 0 ટકા ફાયનાન્સ અને ફ્રી હોમ ડિલિવરી જેવી આકર્ષક ઓફર મુકવામાં આવી છે.

વધુમાં આ એક્સપોમાં આવનાર તમામને મનોરંજન આપવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બાળકો માટે ફ્રી જમ્પિંગ, ડ્રોઇંગ કોમ્પિટિશન, ફ્રી ટેટુ, કાર્ટુન કેરેક્ટર તેમજ બહેનો માટે ફ્રી મહેંદી, ફ્રી માઇક્રોવેવ કુકિંગ કલાસીસ, હાઉઝી ગેમ, ફ્રી નેલ આર્ટનું આકર્ષણ રાખવામાં આવ્યું છે. એલજીની શ્રેષ્ઠ પ્રોડક્ટ અઢળક ઓફર્સ સાથે ખરીદવાનો આ સુવર્ણ અવસર ચૂકવા જેવો નથી. તો આજે જ પધારો. વધુ વિગત માટે મો.નં. 8866778688 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text