મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં કાલે રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે

- text


સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી : મોરબીમાં આવતીકાલે તા.8ને રવિવારના રોજ ફીડર તેમજ ફીડર સમારકામ હેતુથી સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.કામ પૂર્ણ થતા જ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

મોરબીના ગોપાલ ફીડર હેઠળના વિસ્તારોમાં રિલિફ નગર,રોટરીનગર,અરુણોદયનગર,રામકૃષ્ણનગર,જનકલ્યાણ સો.વર્ધમાનનગર,સરસ્વતી સોસાયટી,વિદ્યુતનગર,હરીપાર્ક,ગિરિરાજ સોસાયટી,ગોપાલ સોસાયટી,શિવમ પાર્ક,આશા પાર્ક તથા આસપાસના વિસ્તારો,એ.હોસ્પિટલ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં નટવરપાર્ક,અમૃત પાર્ક,શ્રીજી એપાર્ટમેન્ટ.ફ્લોરા,વૃંદાવન પાર્ક,આરડીસી બેન્ક પાસેના બધા ફ્લેટ્સ,લાલબાગ,લક્ષ્મી નારાયણ સોસાયટી,સર્કિટ હાઉસ,મહારાણા સોસાયટી,સિદ્ધાર્થ સોસાયટી,ગુરુકૃપા હોટલ તથા આસપાસના વિસ્તારો,વિશાલ દીપ ફીડર હેઠળ પાર્શ્વનાથ કોમ્પલેક્ષ 1 થી 6,દરિયાલાલ પ્લાઝા,જિલ્લા સેવા સદન,સરકારી કર્મચારી સોસાયટી,સનસિટિકા કારખાનું,શક્તિ ચેમ્બર 1 થી 3,બેલ હાઉસ,રાધે હોટલ,સીરામીક સિટી,શિવ શક્તિ ચેમ્બર,GSPC ગેસ શક્તિ ઇન્ડ.એસ્ટેટ આસપાસનો વિસ્તાર,ત્રાજપર ફીડર હેઠળ તાલુકા પોલીસ લાઈન,ગેંડા સર્કલ સામે,બિલ શક્તિ ચેમ્બર,ગુજરાત હાઉસિંગ બોર્ડ,ઋષભ નગર 21-2-4,સૂર્ય કીર્તિ 1-2,કમલા પાર્ક,નિત્યાનંદ સોસાયટી,પાવન પાર્ક,ત્રાજપર ગામ,વોરાભાગ,મધુવન સોસાયટી,અંબિકા સોસાયટી,નીલકંઠ સોસાયટી,મયુર સોસાયટી,વૃંદાવન સોસાયટી,ફ્લોરા હોમ્સસ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

ભડીયાદ ફીડર હેઠળ ગાંધી સોસાયટી,આટ્ર્સ કોમર્સ સાયન્સ કોલેજ,ભડીયાદ રોડ,નજરબાગ રેલવે સ્ટેશન,માળીયા વનલીયા,ઉમિયાનગર,લાઇન્સ નગર,ચામુંડા નગર,સો-ઓરડી,વરિયા નગર,રામદેવનગર,શક્તિ સોસાયટી,સુભાષનગર,ભુવનેશ્વરી 1-2,મિલનપાર્ક.શારદા સોસાયટી,મહાવીરનગર 1-2,ધર્મ સીધો સોસાયટી,અનુપમ સોસાયટી,શ્રીમદ રાજ તથા આસપાસના વિસ્તારો,વેજીટેબલ ફીડર હેઠળ ભીમાસર(મફતિયાપરા),પંચમુખી હનુમાન મંદિર,સ્મશાન,વેજીટેબલ રોડ,ભાગ્યલક્ષ્મી સોસાયટી,જિલ્લા સહકારી દૂધની ડેરી,ઉમા ટાઉનશીપ તથા આસપાસના વિસ્તારો,રેલવે ફીડર હેઠળ શક્તિ કોમ્પ્લેક્સ,એલ.ઈ.કોલેજ ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ,એલ.ઈ.નવી-જૂની,P.WD ઓફિસ,મયુર દવાખાનું,મયુર પેલેસ,કેસર બેગ પંપ હાઉસ,સાર્થક સ્કૂલ તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

પરશુરામ ફીડર હેઠળ શ્રીમદ સોસાયટી,રાજ સોસાયટી,રુદ્ર એપાર્ટમેન્ટ,ગ્રીનલેન્ડ પાર્ક,ગેલેક્ષી સોસાયટી,પરશુરામ પોટરી સ્ક્યુલ વાળો વિસ્તાર,જિલ્લા સેવા સદન તથા આસપાસના વિસ્તારો,સીટી ફીડર હેઠળ જજ બંગલો,કલૅક્ટર બંગલો,ખાટકીવાસ મોચી શેરી,ખાખરેચી ડાઇવજ,ભરવાડ શેરી,મેમણ શેરી,કયબેરીનાથ રોડ,લુહારશેરી,ગેસ્ટ હાઉસ રોડ,પ્રબજાર,કડિયા કુંભાર શેરી,શુભાસ રોડ,નાસ્તા ગલી,નહેરુ ગેટ થી ગ્રીનચોકનો વિસ્તાર,કાપડ બજાર,લુવાનાપરા,સિપાઈ વાસ,જેલ રોડ,લખધીરવાસ તથા આસપાસના વિસ્તારો તેમજ દરબારગઢ ફીડર હેઠળ દફતરી શેરી,મહેન્દ્ર ડ્રાઈવ રોડ,દરબારગઢ,જાની શેરી નાગનાથ શેરી,વેરાઈ શેરી,સોની બજાર,પારેખ શેરી,કંસારા શેરી,ગ્રીન ચોક,સાંકડી શેરી,ઘંટીયા પરા,દેરાશરશેરી,ખાત્રીવાડ 1 થી 7,નાની બજાર,સોફફી મોલ્લા,રામઘાટ,નાની-મોટી માધાણી શેરી,ચૌહાણ શેરી,વાંકાનેર દરવાજા,મકરાણી વાસ તથા આસપાસના વિસ્તારોમાં વીજ પૂવઠો બંધ રાખવામાં આવશે.

- text