મોરબીની શાળામાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે વિનામુલ્યે રોપાનું વિતરણ 

- text


મોરબી : મોરબીમાં Nest K12 Education દ્વારા વર્લ્ડ અર્થ ડે નિમિત્તે વિવિધ સ્થળોએ વિનામુલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું

- text

22 એપ્રિલ જે વિશ્વભરમાં World Earth Day’ તરીકે ઉજવાય છે. આ પ્રસંગે મોરબી સ્થિત ‘Nest K12 Education’ શાળાએ ‘Let’s Invest In Our Earth’ કેમ્પઈન હેઠળ મોરબીના વિવિધ સ્થળો જેવા કે સ્કાય મોલ, ગોલ્ડન માર્કેટ, અવની ચોકડી, નરસંગ મંદિર વગેરે જગ્યાએ કેમ્પ અંતર્ગત વિના મૂલ્યે રોપઓનું વિતરણ કર્યું હતું.

- text