મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા.લી. લાવ્યું છે અમેરિકા, કેનેડા અને દુબઇના આકર્ષક પેકેજ

- text


 

પેકેજનું બુકીંગ શરૂ : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો વેકેશનને બનાવો યાદગાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. (અમદાવાદ) અમેરિકા, કેનેડા અને દુબઇના ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.

  • અમેરિકન ડિસ્કવરી

આ ટુરમાં 23 રાત્રી / 24 દિવસ છે. ટુર 4 જૂને શરૂ થશે. ટૂરમાં સનફ્રાન્સિસ્કોમાં 2 રાત્રી, લોસ એન્જલસમાં 3 રાત્રી, લાસ વેગાસમાં 3 રાત્રી, ઓર્લાન્ડોમાં 5 રાત્રી, બહામાસ ક્રુઝમાં 3 રાત્રી, શિકાગોમાં 2 રાત્રી, નાયેગ્રામાં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સીમાં 1 રાત્રી અને ન્યુયોર્કમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 23 બ્રેકફાસ્ટ, 19 લંચ, 2 મિલ કુપન અને 23 ડિનર સામેલ છે.

  • અમેરિકન વન્ડર

આ ટુરમાં 19 રાત્રી / 20 દિવસ છે. ટુર 16 જૂને શરૂ થશે. ટૂરમાં સનફ્રાન્સિસ્કોમાં 2 રાત્રી, લોસ એન્જલસમાં 2 રાત્રી, લાસ વેગાસમાં 3 રાત્રી, ઓર્લાન્ડોમાં 4 રાત્રી, બહામાસ ક્રુઝમાં 3 રાત્રી, નાયેગ્રા 2 રાત્રી, વોશિંગ્ટન ડી સીમાં 1 રાત્રી અને ન્યુયોર્કમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 19 બ્રેકફાસ્ટ, 15 લંચ, 2 મિલ કુપન અને 19 ડિનર સામેલ છે.

  • વેસ્ટ એન્ડ ઇસ્ટ અમેરિકા

આ ટુરમાં 12 રાત્રી / 13 દિવસ છે. ટુર 5 મે, 26 મે, 16 જૂને શરૂ થશે. સનફ્રાન્સિકોમાં 2 રાત્રી, લોસ એન્જલીસમાં 2 રાત્રી, લાસ વેગસમાં 3 રાત્રી, નાયગ્રામાં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સીમાં 1 રાત્રી, ન્યુયોર્કમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 9 લંચ, 1 મિલ કુપન અને 12 ડિનર સામેલ છે.

  • કેનેડિયન રોકીસ

આ ટુરમાં 9 રાત્રી / 10 દિવસ છે. ટુર 26 મે, 2 જૂન, 23 જૂન, 26 જૂન, 7 જુલાઈ, 17 ઓગસ્ટે શરૂ થશે. ટૂરમાં કેલગરીમાં 1 રાત્રી, બેન્ફમાં 2 રાત્રી, જાસ્પરમાં 2 રાત્રી, કેમલુપ્સમાં 1 રાત્રી, વિસલરમાં 1 રાત્રી, વાનકુવરમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 7 લંચ, 9 ડિનર સામેલ છે.

- text

  • લક્ઝરીયસ દુબઇ

આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટૂર 17 મે, 29 મે અને 2 જૂને શરૂ થશે. આ પેકેજમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, ડેઝર્ટ સફારી વિથ બારબેક્યું ડિનર, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા 124માં ફ્લોર, મરિના ધો ક્રુઝ વિથ બારબેક્યુ ડિનર, ધ પોઇન્ટ વર્લ્ડ’સ બીગેસ્ટ ફાઉન્ટેન શો એટ ધ પામ જુમેરા, દુબઇ ફ્રેમ, આઇન દુબઇ, ફ્યુચર મ્યુઝિયમ ઉપરાંત લાપીતા રિસોર્ટસ એન્ડ પાર્કમાં મોશન ગેટ અને બૉલીવુડ પાર્કની ડે ટ્રીપ સહિતના આકર્ષણો રહેશે.આ પેકેજમાં એક રાત્રી અબુધાબીમાં રોકાણ રહેશે. જેમાં વોર્નર બ્રોસ અને અબુધાબી સીટી ટુરનું આકર્ષણ હશે. આ પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 લંચ અને 7 ડિનર સામેલ છે.

  • ડિસ્કવર દુબઇ

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટૂર 13 મે, 20 મે, 24 મે, 27 મે, 3 જૂન , 6 જૂને શરૂ થશે. આ પેકેજમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, ડેઝર્ટ સફારી વિથ બારબેક્યુ ડિનર, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા 124માં ફ્લોર, મરિના ધો ક્રુઝ વિથ બારબેક્યુ ડિનર, ધ પોઇન્ટ વર્લ્ડ’સ બીગેસ્ટ ફાઉન્ટેન શો એટ ધ પામ જુમેરા, દુબઇ ફ્રેમ, આઇન દુબઇ, ફ્યુચર મ્યુઝિયમ ઉપરાંત લાપીતા રિસોર્ટસ એન્ડ પાર્કમાં મોશન ગેટ અને બૉલીવુડ પાર્કની ડે ટ્રીપ સહિતના આકર્ષણો રહેશે. આ પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 1 લંચ અને 6 ડિનર સામેલ છે.

વધુ વિગત માટે પંકજભાઈ મો.નં. 8511116314નો સંપર્ક કરવા જણાવાયુ છે.

સમર ઈન્ટરનેશનલ ગ્રુપ ટુર

  • યુરોપ
  • સાઉથ આફ્રિકા
  • સિંગાપોર વિથ મલેશિયા
  • થાઈલેન્ડ

સમર ડોમેસ્ટિક ગ્રુપ ટુર

  • ચારધામ ( મહારાજની રસોઇ સાથે)
  • લેહ-લદાખ
  • સિક્કિમ
  • કાશ્મીર

- text