ખેલ મહાકુંભમાં ટેબલ ટેનિસ ડબલ્સમાં મોરબીના યુવાનોએ બાજી મારી

- text


મોરબી : ખેલ મહાકુંભ 2021-22માં ઓપન એઇઝ ગ્રુપમાં મોરબી જિલ્લામાં ટેબલ ટેનિસ ડબલ્સમાં મોરબીના યુવાનોએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.

ખેલ મહાકુંભ 2021-22માં ઓપન એઇઝ ગ્રુપમાં મોરબી જિલ્લામાં ટેબલ ટેનિસ ડબલ્સમાં કુશકુમાર દિનેશચંદ્ર અંતાણી(શિક્ષક-જુના જાબુડિયા પ્રાથમિક શાળા) અને પાર્ટનર મિહીર કૈલાસગીરી ગોસાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. તેઓ હવે રાજ્યકક્ષાએ ટેબલ ટેનિસમાં મોરબી જીલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text