હળવદના માણેકવાડા ગામે ગેરકાયદે બંદૂક સાથે શખ્સ ઝડપાયો

- text


 

હળવદ : હળવદના માણેકવાડા ગામથી સમથેરવા જવાના રસ્તે મુનાભાઈ રૈયાભાઈ કાંજીયા ઉ.વ. 30 રહે. હાલ માણેકવાડાને ગેરકાયદે બંદૂક સાથે પકડી પાડી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text