વાંકાનેર : છેલ્લા 5 વર્ષથી પાસા વોરંટનો ફરાર આરોપી આણંદથી ઝડપાયો

- text


 

વાંકાનેર : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કરેલા પાસા અટકાયતી લખાસિંઘ નારાયણસિંઘ રાવત ઉ.વ.36 રહે. રાજસ્થાનવાળો છેલ્લા 5 વર્ષથી ફરાર હોય, વાંકાનેર તાલુકા પોલીસે આણંદ જીલના ખંભાતવટામણ રોડ ઉપર આવેલ વિચિ એગ્રો પ્રોડક્શન કંપની પાસેથી હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

- text