22 માર્ચ : જાણો.. વાંકાનેર માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં ટુકડા તથા સૌથી ઓછી તલની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને ઇસબગુલનો સૌથી ઊંચો ભાવ

વાંકાનેર : વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજે તા.22 માર્ચના રોજ સૌથી વધુ ઘઉં ટુકડા તથા સૌથી ઓછી તલની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ ઇસબગુલનો રહ્યો છે. ત્યારે વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ઘઉંની 700 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.415 અને ઊંચો ભાવ રૂ.456,ઘઉં ટુકડાની 1000 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 418 અને ઊંચો ભાવ રૂ. 539,બજારની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.491 અને ઊંચો ભાવ રૂ.521,જુવારની 57 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.454 અને ઊંચો ભાવ રૂ.630,મગફળીની 45 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1000 અને ઊંચો ભાવ રૂ.1200,એરંડની 40 ક્વિન્ટલ ઊંચો ભાવ રૂ.1310અને ઉંચો ભાવ 1403,કપાસની 400 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1200 અને ઊંચો ભાવ રૂ.2151 છે.

- text

વધુમાં,મેથીની 625 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.900 અને ઊંચો ભાવ રૂ.1119,તલની 0.5 કવિન્ટલ જેનો ઉંચો ભાવ 2110,અડદની 3 ક્વિન્ટલ આવક નીચો ભાવ 600 અને ઊંચો ભાવ રૂ.750,ચણાની 400 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.1013,વરિયાળીની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2100 અને ઊંચો ભાવ રૂ. 2150,રાય/રાયડો 340 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1000 અને ઊંચો ભાવ રૂ. 1188,જવની 45 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 550 અને ઊંચો ભાવ રૂ.601,જીરુંની 800 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.3000 અને ઊંચો ભાવ રૂ.4118,ઇસબગુલની 48 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2051 અને ઊંચો ભાવ રૂ.2305,સોયાબીનની 1 ક્વિન્ટલ આવક ઊંચો ભાવ રૂ.1350 છે.

- text