19 માર્ચ : જાણો.. વાંકાનેર માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં ટુકડા તથા સૌથી ઓછી તલ અને અડદની આવક : અડદનો સૌથી નીચો ભાવ અને ઇસબગુલનો સૌથી ઊંચો ભાવ

મોરબી : વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજે તા.19 માર્ચના રોજ સૌથી વધુ ઘઉં ટુકડા અને ચણા તથા સૌથી ઓછી તલ અને અડદની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ અડદનો અને સૌથી ઊંચો ભાવ ઇસબગુલનો રહ્યો છે. ત્યારે વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ઘઉંની 355 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 420 અને ઊંચો ભાવ રૂ.476,ઘઉં ટુકડાની 495 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 425 અને ઊંચો ભાવ રૂ. 507,એરંડાની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1380 અને ઊંચો ભાવ રૂ. 1411,કપાસની 280 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1200 અને ઊંચો ભાવ રૂ.2085,મેથીની 30 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.950 અને ઊંચો ભાવ રૂ.1105, તલની 1 ક્વિન્ટલ જેનો નીચો ભાવ 1900 અને ઊંચો ભાવ રૂ.2000 છે.

- text

વધુમાં,અડદની 1 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 350 અને ઊંચો ભાવ રૂ.670, ચણાની 240 ક્વિન્ટલ આવક નીચો ભાવ રૂ.840 અને ઉંચો ભાવ રૂ.910,વરિયાળી ની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2000 અને ઊંચો ભાવ રૂ.2300,રાય/રાયડોની 100 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1050 અને ઊંચો ભાવ રૂ. 1172,જવની 15 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.450 અને ઊંચો ભાવ રૂ. 510, તુવેરની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ.1030,ધાણાની 180 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1450 અને ઊંચો ભાવ રૂ.1902,જીરુંની 300 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2800 અને ઊંચો ભાવ રૂ.4000,ઇસબગુલની 3 ક્વિન્ટલ આવક નીચો ભાવ રૂ.1950 અને ઊંચો ભાવ રૂ.2336 છે.

- text