મોરબી : જબુબેન હરિભાઈ ચંદ્રોલાનું અવસાન

- text


મોરબી : મૂળગામ ગાળા હાલ મોરબી નિવાસી જબુબેન હરિભાઈ ચંદ્રોલા(ઉ.વ.93),તે ચકુભાઇ,સ્વ.જાદવજીભાઈ,અમરશીભાઇ,ભરતભાઈ,દીપકભાઈ,લક્ષ્મણભાઈ અને બાલુભાઈના માતાશ્રીનુ તા.9ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.11ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ,શિવમંદિર સામે,રવાપર(મોરબી) ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text