વિશ્વ પ્રસિદ્ધ જવેલરી મોરબીના આંગણે : ગોલ્ડન જવેલર્સના ભવ્ય એક્ઝિબિશનનો કાલથી પ્રારંભ

- text


 

  • ક્યાંય ન જોયું હોય તેવું એકદમ નવું કલેક્શન ખરીદવાનો સુવર્ણ અવસર : પોલકી અને રિયલ ડાયમંડની જવેલરીનું અદભુત કલેકશન સૌના મન મોહી લેશે

  • લાઈફ ટાઈમ ઘરેબેઠા ફ્રી સર્વિસ : એક્ઝિબિશનની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાખો ગ્રાહકોની પહેલી પસંદ બનેલું ગોલ્ડન જવેલર્સ વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલર્સ ફરી બે દિવસ મોરબીના આંગણે આવ્યું છે. ગોલ્ડન જવેલર્સ દ્વારા ઇડન હિલ્સમાં કાલે શનિવારથી બે દિવસના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવા આભૂષણોનો ખજાનો મુકવામાં આવ્યો છે. તો આ એક્ઝિબિશનમાં પધારી મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી.

મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે તા.5 અને 6 માર્ચ એમ બે દિવસ ગોલ્ડન જવેલર્સનું ભવ્ય એક્ઝિબિશન યોજાનાર છે. આ એક્ઝિબિશનમાં મોરબીમાં સૌ પ્રથમવાર પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટની આકર્ષક જવેલરી રજૂ કરવામાં આવનાર છે. જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ હશે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે.આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે.

- text

ઉલ્લેખનીય છે કે ગોલ્ડન જવેલર્સ સુરતમાં વર્ષોથી કાર્યરત છે. હાલ સુરત શહેરમાં ઘોડદોડ રોડ પર કેનોપસ મોલમાં તેમજ ઘોડદોડ રોડ ઉપર કોટક હાઉસની સામે ડ્રિમ બિઝનેશ હાઉસમાં આ બે જગ્યાએ શોરૂમ ધરાવે છે. આ સાથે ગોલ્ડન જવેલર્સ દ્વારા જામનગરમાં વાલકેશ્વરી નગરી ખાતે પણ તાજેતરમાં જ ફ્રેન્ચાઈઝી શો રૂમનો ભવ્ય પ્રારંભ કર્યો છે. ગોલ્ડન જવેલર્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે.

આ એક્ઝિબિશનથી ગ્રાહકોને ઘરઆંગણે જ વિશ્વના શ્રેષ્ઠ આભૂષણો ખરીદવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. આ એક્ઝિબિશન કાલે 5 માર્ચથી ઇડન હિલ્સ ખાતે શરૂ થવા જઈ રહ્યું છે. જેનો સમય સવારે 10:30થી સાંજે 8:30 વાગ્યા સુધીનો છે. તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.9825645999 / 9825675999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text