મોરબીના મણિમંદિરમાં કાલે શનિવારે હનુમાન ચાલીસા પાઠ 

- text


મોરબી : મોરબીમાં 21 વર્ષથી મણિમંદિર બંધ રાખવામાં આવ્યું હતું.જે થોડા દિવસ પહેલા જ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.તેથી વિવિધ સંસ્થા દ્વારા આવતીકાલે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે.

મણિમંદિર જે છેલ્લા 21 વર્ષથી બંધ હતું.જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે.ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ,બજરંગદળ, દુર્ગાવાહિની,માતૃશક્તિ, અને ગૌરક્ષક દ્રારા આવતીકાલે શનિવારે સાંજે 6 વાગ્યે મણિમંદિર ખાતે હનુમાન ચાલીસાનું આયોજન કરેલ છે.તો દરેક હિન્દૂ ભાઈઓ અને દરેક કાર્યકર્તા અને અધિકારી હનુમાન ચાલીસા પાઠમાં હાજર રહે તેવી અપીલ કરી છે.

- text

મોરબી જિલ્લા વ્હપના અધ્યક્ષ વિનયભાઈ આહીર,પ્રકાશભાઈ પૈજા,જીતુભાઈ શેતા,ભાવેશભાઈ આડેસરા,સુજલભાઈ જારીયા,જયદીપભાઈ સોઢીયા,મહેન્દ્રભાઈ સવસાણી અને પુષ્પરાજસિંહ જાડેજા,મોરબી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી કમલભાઈ દવે,મોરબી વ્હપના પરેશભાઈ તન્ના,વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા,વ્હપના સદસ્ય રમેશભાઈ પંડ્યા,બજરંગ દળના અધ્યક્ષ ઈશ્વરભાઈ કણજારીયા અને વૃષભભાઈ રાઠોડ,ગૌરક્ષા અધ્યક્ષના પાર્થભાઈ નેસડિયા,ચેતનભાઇ પાટડીયા,મંત્રી ભાવિકભાઈ ભટ,વ્હપ ઉપાધ્યક્ષ ચિરાગભાઈ પરમાર,કરણભાઈ પરમાર,રાજુભાઈ ડીજે,વિક્રમભાઈ શેઠ,શૈલેન્દ્રસિંહ,નિલેશભાઈ ડાંગર,આશિષ સી જાડેજાઅને જીગ્નેશભાઈ જોશી,બજરંગ દળના ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાઠોડ,વિક્રમભાઈ ડાંગર,વિજયભાઈ કુંભારવાડાયા,વ્હપના સહમંત્રી વૈભવભાઈ પટેલ અને જીતુભાઈ ચાવડા,વ્હપના મંત્રી ગૌરાંગભાઈ દવ,ગૌરક્ષાના ઉપાધ્યક્ષ હીતરાજસિંહ વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

- text