- text
મોરબી તાલુકામાં 4, વાંકાનેરમાં 1 અને હળવદ તાલુકામાં 3 કેસ : 3 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 8 કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ 29 ગયા છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 736 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 3 દર્દીઓ રિકવર પણ થયા છે.
- text
24 ફેબ્રુઆરી, ગુરૂવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
મોરબી ગ્રામ્ય : 02
મોરબી શહેર : 02
વાંકાનેર ગ્રામ્ય : 00
વાંકાનેર શહેર : 01
હળવદ ગ્રામ્ય : 03
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 00
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 00
માળિયા શહેર : 00
કુલ : 08
24 ફેબ્રુઆરી, ગુરૂવારે રિકવર થયેલા કેસની વિગત
મોરબી તાલુકા : 01
વાંકાનેર તાલુકા : 00
હળવદ તાલુકા : 00
ટંકારા તાલુકા : 02
માળિયા તાલુકા : 00
કુલ ડિસ્ચાર્જ : 03
- text