મોરબીના લક્ષ્મીનગર ગામે મોટરસાયકલ ચોરાયું

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે, નેશનલ હાઇવે રોડ ઉપર યુ.પી. બિહાર રોડ કેરીયર નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ નીચેથી ટીંબડી પાટીયા, ગણેશનગરમાં રહેતા જયભગવાન વિજયકુમાર શર્માનું હિરો કંપનીનુ એચ.એફ ડીલક્ષ મોટર સાયકલ રજી નં. GJ-36-N-1552 કિં.રૂ.35 હજાર વાળુ કોઇ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text