મોરબીના પી.એસ.આઇ.ની જૂનાગઢમાં બદલી

- text


મોરબી : મોરબીના એક પી.એસ.આઇ.ની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝા દ્વારા કુલ 51 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ આપવામાં આવ્યો છે. જેના મોરબીના પી.એસ.આઇ. જાડેજા રામદેવસિંહ પ્રવિણસિંહને જૂનાગઢમાં મુકવામાં આવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text