ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરતા લોકોએ જાણવા જેવું : AEO TIER-1 સર્ટીફીકેટથી મળે છે અનેક અકલ્પનિય લાભ

- text


 

ખર્ચની સાથે સમય પણ બચે છે : સર્ટિફિકેટ ઇસ્યુ કરાવવા AEO CONSULTANTનો આજે જ સંપર્ક કરો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીના ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા ઉદ્યોગકારો તથા ટ્રેડર્સે AEO TIER-1 સર્ટીફીકેટથી મળતા અનેક અકલ્પનિય લાભ વિશે જાણવું ખૂબ જરૂરી છે. આ એક સર્ટિફિકેટ આપનો સમય અને ખર્ચ બચાવે છે. તો સર્ટિફિકેટ ઇસ્યુ કરાવવા AEO CONSULTANTનો આજે જ સંપર્ક કરો.

- text

ઈમ્પોર્ટ તથા એક્સપોર્ટ કરતા ઉદ્યોગગૃહ કે ટ્રેડિંગ ફર્મ માટે કસ્ટમ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા AEO TIER-1 સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. આ સર્ટિફિકેટ ઈમ્પોર્ટ- એક્સપોર્ટમાં લાગતો ખર્ચ અને સમય બચાવે છે. AEO TIER-1 સર્ટિફિકેટ ધારકને ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં ઘણા ફાયદા મળે છે.જેમકે ઈમ્પોર્ટ- એક્સપોર્ટમાં CFS માં લાગતો અંદાજિત 8000 પ્રતિ કન્ટેનરનો ખર્ચ બચી જાય છે અને કલીયરિંગની પ્રોસેસ ખુબજ સરળ થઇ જાય છે. આ સર્ટિફિકેટ ઘણા નામાંકિત ઉદ્યોગો પાસે છે. પણ મોટાભાગના પાસે નથી. જો આપ AEO TIER-1 સર્ટિફિકેટ વિશે વધુ જાણકારી મેળવવા ઇચ્છતા હોય અથવા સર્ટિફિકેટ ઇસ્યુ કરાવવા ઇચ્છતા હોય તો AEO CONSULTANTનો સંપર્ક કરો.

AEO CONSULTANT
પ્લોટ નં.1,
રફાળેશ્વર જીઆઇડીસી,
રફાળેશ્વર – મોરબી
દિવ્યેશભાઈ પટેલ: 93774 45551
WHATSAPP: wa.me/+919377445551
email: [email protected]

- text