મોરબીમાં કોંગ્રેસ દ્વારા કાલે રવિવારે માસ્ક વિતરણ

- text


મોરબી : મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા તા. ૩૦/૦૧/૨૦૨૨ના રવિવારના રોજ માસ્ક વિતરણ કરવામાં આવશે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તારીખ.૩૦/૦૧/૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે માધાપર ઝાપા પાસે માસ્ક વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. તો કોંગ્રેસના તમામ કાર્યકરો, આગેવાનો, હોદેદારોને હાજર રહેવા મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ અને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ કાવરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text