વાંકાનેરમાં બે યુવકો નોટ નંબરીનો જુગાર રમતા ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરમાં પોલીસે બે યુવકોને નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

- text

વાંકાનેરમાં સરતાનપર રોડ પર સેન્સો ચોકડી પાસે ગત તા. 26ના રોજ આરોપીઓ ઉદયભાઇ રમેશભાઇ ઝરવરીયા અને વિપુલભાઇ ટીશાભાઇ સારલા ભારતીય ચલણી નોટો જુદા જુદા દરની હોય, જે નોટોના નંબર ઉપર એકી-બેકીનો જાહેરમા નસીબ આધારીત જુગાર રમતા રોકડ કુલ રૂ. ૪૦૦ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.

- text