મોરબી વિદ્યુતનગરમાંથી લાપતા થયેલ યુવતી પરત આવી

- text


મોરબી : મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાંથી ગત તા.9ના રોજ લાપતા થયેલી અંજલીબેન નામની યુવતી તા.10 ના રોજ સાંજે પરત પોતાના ઘેર આવી જતા પરિવારજનો અને પોલીસે હાશકારો અનુભવ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text