ધુનડા(ખાનપર) : પ્રવિણભાઇ લીંબાભાઈ જીવાણી(પટેલ)નું અવસાન

- text


મોરબી : ધુનડા(ખાનપર) નિવાસી પ્રવિણભાઇ લીંબાભાઈ જીવાણી(પટેલ)(ઉ.વ.55),તે ડો.લીંબાભાઈના(99798 81131) પુત્ર,રમેશભાઈ(90997 63111),ડો.સુરેશભાઈના(99254 47500) ભાઈ,જિજ્ઞાબેનના પતિ અને જાનવીબેનના પિતાશ્રીનું તા.4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને શુક્રવારના રોજ બપોરે 3 થી 5 કલાકે ધુનડા(ખાનપર) ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text