મોરબી યુવા ભાજપ મહામંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી દ્વારા જન્મદિવસ નિમિતે સમાજને ઉપયોગી બનવા બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રભારી રામભાઈ ગઢવી,જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા,શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ તેમજ યુવા મોરચાની સમગ્ર ટીમ અને યુવા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text