વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થયેલા આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્ક્વોડ

- text


મોરબી : મોરબીની સબ જેલમાં સજા ભોગવતો કેદી નાનજીભાઈ સોમાભાઈ જીંજુવાડિયા વચગાળાના જામીન મેળવી છૂટ્યા બાદ ફરાર થઈ જતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે હળવદ તાલુકાના જુની જોગડ ગામેથી આરોપીને ઝડપી લઈ મોરબી સબ જેલ હવાલે કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text