જાણો.. કાલે રવિવારે માળીયા તાલુકાની કઈ 20 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં થશે મતદાન?

- text


માળીયા (મી.) તાલુકાના 35 ગામો પૈકી 10 ગામોમાં સમરસ ગ્રામ પંચાયત

માળીયા (મી.) : આવતીકાલે રવિવારે મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલ છે. જેના અંતર્ગત માળીયા (મી.) તાલુકાની વાત કરીએ તો તાલુકાના 35 ગામોમાં ચૂંટણી જાહેર થયેલ છે. જે પૈકી 10 ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયત બનેલ છે, જયારે 20 ગામો હરીફાઈમાં ઉતરેલા છે. તેમજ કુલ 34 મતદાન મથકોમાંથી 12 મતદાન મથકોને સંવેદનશીલ નક્કી કરવામાં આવેલ છે. ત્યારે જાણો કાલે રવિવારે માળીયા (મી.) તાલુકાના ક્યા-ક્યા ગામોમાં ચૂંટણી યોજાશે?

માળીયા (મી.) તાલુકાના ગામો

1. સરવડ
2. તરઘરી
3. દેરાળા
4. નાના દહીંસરા
5. મોટા દહીંસરા
6. વર્ષામેડી
7. ખાખરેચી
8. વેજલપર
9. કુંભારીયા
10. વેણાસર
11. નાની બરાર
12. મોટી બરાર
13. બગસરા
14. કાજરડા
15. વાધરવા
16. કુંતાસી
17. નાના ભેલા
18. જુના ઘાંટીલા
19. માણાબા
20. હરીપર

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text