વાંકાનેર રાજગોર સમાજ દ્વારા રાજગોર યુવા ગ્રુપની રચના

- text


મિટિંગ યોજી વિવિધ હોદેદારોની વરણી કરાઈ

વાંકાનેર : વાંકાનેર રાજગોર સમાજ દ્વારા મિટિંગ યોજી રાજગોર યુવા ગ્રુપની રચના કરી વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી હતી.વાંકાનેર રાજગોર સમાજ દ્વારા તા.28/11/2021ના રોજ રાજગોર યુવા ગ્રુપની મીટીંગ રાખેલ હતી. જેમાં રાજગોર યુવા ગ્રુપનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને વિવિધ હોદેદારોની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે પંડ્યા દેવરામ, ઉપપ્રમુખ તરીકે મિલન દાદલ, મંત્રી તરીકે પ્રવીણ દાદલ, કમિટીના સભ્ય તરીકે મોહનભાઈ ગામોટ, રોહિતભાઈ ખાંડેખા, પ્રકાશભાઈ મઢવી, પારશભાઇ પંડ્યાની નિમણુક કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text