મોરબી-માળીયા હાઇવે ઉપર ટ્રકની હડફેટે એક્ટિવા સવાર બે યુવતી ઘાયલ

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર આજે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રક રોંગ સાઈડમાં આવતા એક્ટિવા સાથે અથડાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ એક્ટિવામાં સવાર ટીંબડી ગામે રહેતી બે યુવતીઓને ઇજા થઇ હતી. આ બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હોવાનું જાણવા મળે છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text