ઘરને બનાવો ટનાટન : યુનિવર્સલ હોમ ડેકોરમાં સોફા, ચેર, ડિજિટલ પડદા સહિતની અનેક ઇન્ટિરિયર આઇટમોનો ખજાનો

- text


 

  • 8000 સ્કવેર ફૂટમાં પથરાયેલા વિશાળ શો રૂમમાં ગાદલા, ડાઇનિંગ સેટ, આર્ટિફિશિયલ ગ્રાસ અને 3ડી વોલપેપર સહિતની વસ્તુઓની વિશાળ રેન્જ

  • સોફાની કિંમત રૂ. 1600થી 4500 પ્રતિ સ્કવેર ફૂટ, પડદાની કિંમત રૂ. 325 પ્રતિ મીટર : Sleep well, kurlon, relexwell કંપનીની તમામ પ્રોડક્ટ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ફર્નીચરને લગતી હોમ ડેકોરેશનની વસ્તુઓ હવે એક જ સ્થળેથી મળી જશે. તે સ્થળ એટલે યુનિવર્સલ હોમ ડેકોર. અહીં સોફા અને તમામ પ્રકારની ચેર, ગાદલા, ડાઇનિંગ સેટ, ડિજિટલ પડદા, આર્ટિફિશિયલ ગ્રાસ અને 3ડી વોલપેપર સહિતની અનેકવિધ આકર્ષક આઈટમોનો ખજાનો છે.

મોરબીમાં લીલાપર રોડ પર પાટીદાર સિલેક્શનની પાછળ યુનિક સ્કવેરમાં પહેલા માળે 8000 સ્કવેર ફૂટમાં પથરાયેલ વિશાળ શો રૂમ યુનિવર્સલ હોમ ડેકોર કાર્યરત છે. જ્યાં તમામ પ્રકારના સોફા અને રિવોલવિંગ ચેરનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. ઉપરાંત અહીં ગ્રાહકના ઓર્ડર પ્રમાણે ખાસ ચેર તેમજ સોફાઓ પણ બનાવવામાં આવે છે. આ સાથે અહીં ગાદલા, ઓફિસ ચેર, ડાઇનિંગ ટેબલ, ડિજિટલ પડદા, રોલર બ્લાઇન્ડ, આર્ટિફિશિયલ ગ્રાસ, 3ડી વોલપેપર, સોફા ફેબ્રિક સહિતની વસ્તુઓની પણ વિશાળ વેરાયટી છે. અહીં EURO Pratikની તમામે તમામ ઇન્ટિરીયર પ્રોડક્ટ મળશે. સાથે charcol seet, louvers, wainscot, Ventura, am laminetes, lam age, maria decor, rock lite, qube orriano, Vigo, ne board cassa, lumberlite, elite, decolite, here, acroglass, voxની પ્રોડક્ટ પણ મળશે. Sleep well, kurlon, relexwell કંપનીની પણ તમામ પ્રોડક્ટ મળશે. અહીં સોફાની કિંમત રૂ.1600થી 4500 પ્રતિ સ્કવેર ફૂટ, પડદાની કિંમત રૂ. 325 પ્રતિ મીટર છે.

- text

છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સલ હોમ ડેકોર ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. અહીં ક્વોલિટી અને લુક બન્ને ઉપર ખાસ ધ્યાન દેવામાં આવે છે. ઉપરાંત કિંમત પણ અહીં આકર્ષક હોય છે. તો એક વખત યુનિવર્સલ હોમ ડેકોરની મુલાકાત અવશ્યપણે લ્યો. વધુ વિગત માટે મો.નં.7698488188 અથવા 8158107889 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text