હળવદના માથક ગામે વરલી મટકા રમાડતો અબ્બાસ ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના માથક ગામેથી પોલીસે અબ્બાસભાઇ ઇશાભાઇ ચિચોદરાને જાહેરમાં વરલી મટકાના આંકડા પોતાના ગ્રાહકો પાસેથી લખી પૈસાની હાર જીતનો જુગાર રમાડતા ઝડપી લીધો હતો. આરોપીના કબ્જામાંથી પોલીસે વરલીના આંકડા લખેલ સાહીત્ય, બોલપેન, રોકડા રૂપીયા ૯૫૬૦, અને મોબાઈલ ફોન રૂપિયા 2 હજાર મળી કુલ 11560નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text