શબ્બીર અને નવઘણ વ્હિસ્કીની બે બોટલ સાથે ઝડપાયા

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે લગધીરગેટ પોલીસ ચોકી પાસેથી ઈન્દિરાનગરમાં રહેતા શબીરભાઇ કાસમભાઇ મોવર અને નવઘણભાઇ હિન્દુભાઇ ખીંટને હોન્ડા ટવીસ્ટર મોટર સાયકલ ઉપર મેકડોવેલ નંબર-1 વ્હિસ્કીની બે બોટલ કિંમત રૂ. 750 લઈને નીકળતા મોટર સાયકલ કિંમત રૂ.25000 કબ્જે કરી કુલ 25,750ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text