વાંકાનેર – મોરબી હાઇવે ઉપર ડિવાઈડર સાથે અથડાતા બાઈકચાલકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર હસનપર નજીક બાઈક લઈને જઈ રહેલા જીતેન્દ્રભાઈ પ્રભુભાઈ સીણોજીયા, ઉ.વ.32 રહે-વાંકાનેર પરશુરામ પોટરી લાઈન પટેલ વાડી પાછળ વાળાએ પોતાનું બાઈક ગફલતભરી રીતે ચલાવતા સ્લીપ થઈ ડિવાઈડર સાથે અથડાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના નાના ભાઈ લાલિતભાઈની ફરિયાદને આધારે પોલીસે મૃતક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text