જૂના ઘાંટીલામાં બેસતા વર્ષના દિવસે ઐતિહાસિક નાટક ભજવાશે

- text


મોરબી : જૂના ઘાંટીલા ગામ ખાતે બેસતા વર્ષના દિવસે ઐતિહાસિક નાટક ભજવવામાં આવશે.

જૂના ઘાંટીલા ગામ સમસ્ત યુવા ગ્રુપ દ્વારા ઐતિહાસિક નાટક ‘કરણ ઘેલો યાની કે પાટણનું પતન’ તેમજ હાસ્યથી ભરપુર ‘અન્ના કાકાનું રમણ-ભમણ’ આગામી તા. 5ને બેસતા વર્ષના દિવસે રાત્રે 9 કલાકે આથમણો જાપો, જુનાં ઘાંટીલા ખાતે યોજાશે. નાટક નિહાળવા માટે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text