વરલીના આંકડા લખતા એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ નજીક પૂનમ કેસેટ પાસેથી એ ડિવિઝન પોલીસે હસનભાઈ અબ્રાહમભાઈ સુથારને વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ બોલપેન, આંકડા લખેલી કાગળની ચિઠ્ઠી અને રોકડ રૂપિયા 290 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text