દાડમના પાકમાં મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપતા કૃષિ તજજ્ઞો

- text


મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃભકોના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો

હળવદ : મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે ત્યારે દાડમની ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોના માર્ગદર્શન અંગે રણમલપુર ગામે એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને કૃભકોના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના રણમલપુર ગામે દાડમના પાક વિષય અંતર્ગત એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું.

- text

આ સેમિનારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. વરું, ડીસા કેન્દ્રના ડૉ.પાવર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી અને ડી.એ સરડવાએ ખેડૂતોને દાડમના પાકના મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યુ હતું. આ સેમિનારમાં કુલ 380 ખેડૂતો હાજર રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text