મોરબીના શોભેશ્વર રોડ ઉપરથી હોન્ડા ચોરાયું

- text


મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકની હદમાંથી શોભેશ્વર રોડ સન્ની પાજી દા ઢાબા નજીક પાર્ક કરેલ હર્ષદભાઇ નિલેશભાઇ કાસુંદ્રા, રહે- પંચાસર રોડ, શ્યામ સોસાયટી વાળાની માલીકીનુ હોંડા કંપનીનુ સાઇન મો.સા. જી.જે.૩૬.એ.બી.૨૩૫૩ વાળુ કિં. રૂ. ૫૦,૦૦૦ વાળુ કોઇ અજાણયો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text