મોરબીમાં માલગાડી હડફેટે યુવાનને ગંભીર ઇજા

- text


મોરબી : મોરબીના વીસી ફાટક પાસે આજે બપોરના સમયે યુવાન પસાર થઈ રહ્યો હતો. ત્યારે મોરબીથી વાંકાનેર તરફ જવા નીકળેલી માલવાહક ટ્રેનની ઠોકરે અજયભાઈ કાંતિલાલ અનડકટ (ઉ.વ.44) નામનો યુવાન ચડી ગયો હતો. આ ટ્રેનની હડફેટે ચડી જતા યુવાનને બન્ને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની વધુ તપાસ રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ફેફર અને રતિભાઈ પરમાર ચલાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text