માળીયા પંથકનો બુટલેગર પાસા હેઠળ જેલભેગો

- text


માળીયા : માળીયા (મી.) પોલીસ સ્ટેશન હેઠળ પ્રોહીબીશન ગુન્હામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે.

બુટલેગર દશરથસિંહ ઉર્ફે દશુભા મનહરસિંહ ઉર્ફે સુખુભા જાડેજા (ઉ.વ.૨૪, રહે.વિવેકાનંદનગર, મોટા દહીસરા ગામ) વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીએ આ ઇસમને પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા માળીયા મી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text