મોરબી જિલ્લામાં કાલે રવિવારે 38 સ્થળોએ વેકસીનેશન : બીજા ડોઝ વાળા 10 હજાર લોકો લઈ શકશે લાભ

- text


 

મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારના રોજ 38 સ્થળોએ વેકસીનેશન ગોઠવવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ મળીને કુલ 10 હજાર જેટલા કોવિશિલ્ડના બીજા ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકામાં મોરબી સિવિલ હોસ્પિટલમાં 600, જેતપર સીએચસીમા 150, એમપી શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં 300, અર્બન હેલ્થ સનેટર લીલાપર રોડમાં 300, યુએચસી સો ઓરડીમાં 400, પીએચસી આમરણમાં 200, સતવારા સમાજ વાડી માધાપરમાં 300, પીએચસી લાલપરમાં 300, પીએચસી ખાખરાળામાં 300, પીએચસી રાજપરમાં 300, સબ સેન્ટર મહેન્દ્રનગરમાં 300, પીએચસી ઘુટુમાં 500, પ્રાથમિક શાળા ભરતનગરમાં 400, પીએચસી રંગપરમાં 300, પ્રાથમિક શાળા ગોકુલનગરમાં 400, સબ સેન્ટર રવાપરમાં 350 ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

- text

જ્યારે ટંકારા તાલુકામાં પીએચસી લજાઈમાં 200, પીએચસી સાવડીમાં 200, પીએચસી નેકનામમાં 200, પીએચસી નેશડામાં 200, એસસી ટંકારા-2માં 200, વાંકાનેર તાલુકામાં એસડીએચ વાંકાનેરમાં 1000, પીએચસી કોઠીમાં 100, પીએચસી તીથવામાં 100, પીએચસી દલડીમાં 100, પીએચસી લુણસરમાં 100, પીએચસી સીંધાવદરમાં 100, પીએચસી માટેલમાં 200 ડોઝ ઉપલબ્ધ કરાયા છે.

માળિયા તાલુકામાં પીએચસી સરવડમાં 100, પીએચસી વવાણીયામાં 100, પીએચસી ખાખરેચીમાં 100 તથા હળવદ તાલુકામાં પીએચસી માથકમાં 200, સબ સેન્ટર સુખપરમાં 200, એસડીએચ હળવદમાં 300, સબ સેન્ટર ચરાડવામાં 300, પીએચસી ટિકર 200, પીએચસી સાપકડામાં 200, પીએચસી મયુરનગરમાં 200 ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

- text