કૂતરું આડું ઉતરતા બાઈકચાલકને ઇજા

- text


મોરબી : મોરબી શહેરમાં કૂતરું આડું આવતા બાઈક સ્લીપ થઇ જતાં બાઇકચાલકને ઇજા થઇ હતી.

ગત તા. 22ના રોજ મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક ડાહ્યાલાલ ગણેશભાઈ ભટ્ટાસણા (ઉ.વ. 58, નાના દહિંસરા) બાઈક લઈને પસાર થતાં હતાં. ત્યારે કૂતરું આડું આવતા તેનું બાઈક સ્લીપ થઇ ગયું હતું. આથી, તેમને ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ દાખલ કરવામાં આવી છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text