મોરબીમાં કાલે રવિવારે રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં ઉમા ટાઉનશીપ દ્વારા કાલે રવિવારે રક્તદાન કેમ્પ યોજવામાં આવનાર છે.

મોરબીમાં ઉમા ટાઉનશીપ દ્વારા ઉમા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલ તા. 18ના રોજ રવિવારે સવારે 9થી 4 વાગ્યા દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક અને સીવીલ હોસ્પીટલના સૌજન્યથી તેમજ સિમ્પોલો ગ્રુપના સહયોગથી યોજવામાં આવ્યો છે. રકતદાન કેમ્પ અંગે વિશેષ માહિતી માટે રતિભાઇ ભાલોડીયા – 99789 20187, જસ્મીનભાઇ હીંસુ – 98253 23332 અથવા પિયુષભાઇ બોપલીયા – 96875 06725 પર સંપર્ક કરી શકાશે. આ કેમ્પમાં રક્તદાન કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text