ડિટેઇલ એક્સપર્ટમાં જર્મની કંપનીની ફ્રેન્ચાઇઝી સાથે જર્મન ટેક્નિકથી કોટિંગ કરાવી કારને બનાવો અફલાતૂન

- text


હોલસેલ ભાવે કારની એસેસરીઝ પણ ઉપલબ્ધ : રબર કોટિંગ ઉપર 7 વર્ષની વોરંટી : એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની કારને અફલાતૂન બનાવી આપવા ડિટેઇલ એક્સપર્ટનો શુભારંભ થયો છે. અહીં જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી હોય જર્મન ટેક્નિકથી કારનું આકર્ષક કોટિંગ કરી આપવામાં આવે છે. આ સાથે હોલસેલ ભાવે કારની એસેસરીઝ પણ ઉપલબ્ધ છે. ઉપરાંત રબર કોટિંગ પણ કરી આપવામાં આવે છે. જેના ઉપર 7 વર્ષની વોરંટી પણ અપાઈ છે.

મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત થયું છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. જેથી અહીં જર્મન ટેક્નિકથી કોટિંગ કરી આપવાની સર્વિસ આપવામાં આવે છે. આ સાથે હોલસેલભાવે કારની તમામ એસેસરીઝ પણ અહીં ઉપલબ્ધ છે.

- text

અહીં 9-H અને 10-H સિરામિક કોટિંગ પણ કરી આપવામાં આવે છે. સાથે રબર કોટિંગ સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. જેમાં 7 વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે. રબર કોટિંગમાં રબર એમઆરપી કંપનીનું વાપરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં. +91 91068 26123 નો સંપર્ક કરવા જણાવાયું છે.


 

- text