મોરબીના વેલ્સપન સ્ટોરમાં એન્ડ ઓફ સિઝન સેલ : બેડશીટ, કાર્પેટ અને રઝાઈ ઉપર 20થી 60 ટકાનું ડિસ્કાઉન્ટ

- text


તમામ પ્રોડક્ટ બ્રાન્ડેડ : એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ખ્યાતનામ બ્રાન્ડ વેલ્સપનનું આઉટલેટ કાર્યરત છે. જ્યાં હાલ એન્ડ ઓફ સિઝન સેલ ચાલી રહ્યો છે. આ સેલમાં બેડશીટ, દોહર, કાર્પેટ અને રઝાઈ ઉપર 20થી 60 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો આજે જ અહીંની મુલાકાત લઈને સેલનો લાભ લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર ધ ગ્રાન્ડ મોમ્સ રેસ્ટોરન્ટ પાસે યુનિક પ્લાઝામાં શોપ નં.3માં વેલ્સપનના આઉટલેટ આવેલ છે. અહીં સ્પેસીસની તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જેમાં ફેસ માસ્ક, પીલો, બેડશીટ ફોર કિડ, રગ્સ, બાથ સેટ, ડબલ બેડ શીટ, ટોવેલ, કમ્ફર્ટર અને બાથ રોબનો સમાવેશ થાય છે. અહીંની તમામ પ્રોડક્ટ બ્રાન્ડેડ છે. જેમાં ક્વોલિટી અને કમ્ફર્ટ સૌથી પહેલા હોય છે.

હાલ અહીં એન્ડ ઓફ સિઝન સેલ ચાલી રહ્યો છે. જેમાં અનેક વસ્તુઓ ઉપર 20થી લઈને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો આજે જ ખાસ સેલનો લાભ લઈને મનભરીને શોપિંગ કરો.

- text

નવી નવી પ્રોડક્ટની સતત જાણકારી મેળવવા માટે આ લીંક ઉપર જઇ કરી ફોલો કરો:

http://www.instagram.com/spaces.welspunstore_morbi


 

- text