ટંકારામાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

- text


ટંકારા : ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને આરોપી મહેશભાઇ ગોપાલભાઇ નામનો શખ્સ લગ્નની લાલચ આપી ગત તા.14 ના રોજ અપહરણ કરીને ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ આરોપી સામે અપહરણની ટંકારા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે આઈપીસી કલમ-363, 366 મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ વાકાનેર સર્કલ પો.ઇન્સ. એચ.એન. રાઠોડ ચાલવી રહ્યા છે.

- text