મોરબીના એક્સપોર્ટરો જોગ, વિનાયક પોલિમર્સ UPVCના પ્લમ્બિંગ ફિટિંગની વિશાળ રેન્જ પુરી પાડશે

- text


એક્સપોર્ટરોની ઇન્કવાયરી ઉપર વિશેષ ધ્યાન આપી તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ બનાવાશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના એક્સપોર્ટરો જોગ સારા સમાચાર આવ્યા છે. વિનાયક પોલીમર્સ UPVCના પ્લમ્બિગ ફિટિંગની વિશાળ રેન્જ તેઓને ખૂબ સરળતાથી પુરી પાડવાનું છે. વધુમાં એક્સપોર્ટરોના ઓર્ડર ઉપર વિશેષ ધ્યાન આપી તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ બનાવાશે તેવી ખાતરી આપવામાં આવી છે.

- text

મોરબીમાં પીપળી રોડ ઉપર એસ્સાર પેટ્રોલ પંપની સામે વિનાયક પોલીમર્સ કાર્યરત છે. જે UPVC પ્લમ્બિગ ફિટિંગનું મેન્યુફેક્ચરિંગ કરી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વેચાણ કરે છે. વ્હાઇટ પાણી ફિટિંગમાં એલબો, ટી, કપલર, બોલવાલ્વ તેમજ બ્રાસ આઈટમમાં પણ એલબો ટી, PTA, MTA બધી જ આઈટમનું અહીં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. એક્સપોર્ટર ભાઈઓને UPVC ફિટિંગની ઇન્કવાયરી મોટા પ્રમાણમાં આવતી હોય છે. જેને ધ્યાને લઈને વિનાયક પોલીમર્સ દ્વારા એક્સપોર્ટરના ઓર્ડર ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવનાર છે. જો ઇન્કવાયરી હોય તો તે એક્સપોર્ટર ભાઈઓ મો.નં. 89800 00882 ઉપર સંપર્ક કરી શકે છે.

- text